Surprise Me!

Video: વડોદરામાં શ્રીજી મહોત્સવમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ

2022-08-30 1,393 Dailymotion

વડોદરામાં શ્રીજી મહોત્સવમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોડી રાત્રે શ્રીજીની સવારી પર કાંકરીચાળો થયો હતો. તેથી બે કોમના ટોળા સામસામે આવ્યા હતા. <br />જેમાં ઘટનાને પગલે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દોડતી થઇ હતી. તથા ઘટના સ્થળે મામલો થાળે પાડવા પ્રયાસ કરાયો હતો. જેમાં પાણીગેટ દરવાજા પાસેના CCTV ફૂટેજ સામે આવ્યા <br /> <br />છે.

Buy Now on CodeCanyon