Surprise Me!

સુરતના સરથાણા નેચર પાર્કમાં 3 સિંહબાળ નિહાળી શકાશે

2022-08-30 13 Dailymotion

સુરત શહેરમાં આવેલા સરથાણા નેચર પાર્ક ખાતે મુલાકાતીઓ આજથી 3 સિંહ બાળને નિહાળી શકશે. નેચર પાર્કમાં રાખવામાં આવેલી સિંહણે 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો. જે બાદ ત્રણેય બાળ સિંહોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જે બાદ આજરોજ બાળ સિંહોને સામાન્ય વાતાવરણમાં બહાર લાવવામાં આવશે જેથી મુલાકાતીઓ તેને જોઈ શકે.

Buy Now on CodeCanyon