Surprise Me!

બ્લૂમબર્ગનો રિપોર્ટ: ગૌતમ અદાણી દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક

2022-08-30 542 Dailymotion

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દુનિયાના ત્રીજા નંબરના શ્રીમંત બની ગયા છે. તેની સાથે જ તેમણે પોતાનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. તેમણે લુઈ વુઇટનના પ્રમુખ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ રાખી દીધા છે. વિશ્વના સૌથી મોટા શ્રીમંતોની યાદીમાં આ સ્થાન મેળવનારા અદાણી પહેલા ભારતીય અને એશિયન છે. બ્લૂમબર્ગ ઇન્ડેક્સ અનુસાર હાલ અદાણીની આગલ અમેરિકાના ટોચના ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઇઓ એલન મસ્ક અને એમેઝોનના પ્રમુખ જેફ બેજોસ છે.

Buy Now on CodeCanyon