Surprise Me!

Video: 500 કરોડના રિયલ ડાયમંડના ગણપતિની સ્થાપના કરવામાં આવી

2022-08-31 2,324 Dailymotion

સુરતમાં રિયલ ડાયમંડના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જેમાં 500 કરોડના રિયલ ડાયમંડના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. તેમાં ગણપતિની વિધીવત રીતે પૂજા <br /> <br />અર્ચના કરવામાં આવી છે. જેમાં પાંડવ પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું છે. નેચરલ ડાયમંડમાંથી ગણપતિની વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી છે.

Buy Now on CodeCanyon