સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો
2022-08-31 457 Dailymotion
સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદ આવ્યો છે. તેમાં અઠવા, રાંદેર, વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો <br /> <br />છે. વાતાવરણમાં પલટો આવતા અંધારુભર્યું વાતાવરણ છવાયું છે.