Surprise Me!

સુરત: આગ સાથે સ્ટંટ કરતાં યુવાનના હાથમાં લાગી આગી

2022-08-31 1,047 Dailymotion

સુરતમાં ગણપતિ આગમનમાં યુવાન દાજ્યો છે. જેમાં આગ સાથે સ્ટંટ કરતાં યુવાનના હાથમાં આગ લાગી હતી. તેમાં યુવક જવ્લનશીલ પદાર્થ મોઢામાં લઈને સ્ટંટ કરતો હતો. તેથી <br />યુવકે શર્ટ કાઢીને આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તથા ઘટનામાં સ્ટંટ કરનારા યુવકને સામાન્ય ઈજા થઇ છે.

Buy Now on CodeCanyon