Surprise Me!

Video: સુરતમાં વેપારીના હીરા લૂંટી લૂંટારૂ ફરાર થયા

2022-08-31 893 Dailymotion

સુરતના મહિધરપુરમાં હીરાની લૂંટ કરવામાં આવી છે. જેમાં વેપારીના હીરા લૂંટી લૂંટારૂ ફરાર થયા છે. તથા લૂંટની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તથા વેપારીએ બૂમાબૂમ કરતા <br /> <br />સ્થાનિક વેપારીએ લૂંટારૂને ઝડપ્યો હતો. તેમાં મહિધરપુરા હીરા બજારમાં હીરાની લૂંટનો બનાવ સામે આવ્યો છે. ધોળે દિવસે વેપારીના હીરા લૂંટી લૂંટારુ ફરાર થયો છે. <br />મહિધરપુરા પોલીસે ઓનલાઇન બિઝનેસ કરતા શૈલેષ પાટડીયાની વધુ પુછપરછ હાથ ધરી છે.

Buy Now on CodeCanyon