Surprise Me!

ગણેશજીના 12 નામના મંત્ર જાપ થકી તમારા બાળકનું થશે કલ્યાણ

2022-09-01 994 Dailymotion

જેમ ભગવાન ગણેશના વિવિધ અવતારો છે અને દરેક અવતારનો મહિમા અલગ અલગ છે..તેવી જ રીતે પૂજનમાં ઉપયોગમાં લેવાતા દરેક સામગ્રીનો મહિમા પણ અલગ અલગ છે..તો આજે દ્વિતીય દિવસે કયા દ્રવ્યથી કરવુ પૂજન અને કઈ સામગ્રીનો ધરાવશો ભોગ તે અંગે મેળવીશુ માર્ગદર્શન અને સાથે જ ગણેશજીના બાર નામના મંત્ર જાપ થકી કેવી રીતે આપના સંતાનનુ કલ્યાણ થશે તે અંગે પણ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા આપશે જ્ઞાન..તો આવો જાણી લઈએ. ગણેશની કૃપા મેળવવાના ઉપાયો.

Buy Now on CodeCanyon