સુરતમાં ગણેશ યાત્રા ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. તેમજ વિવિધ થીમ આધારીત ગણેશજીના પંડાલ બાંધવામાં <br /> <br />આવ્યા છે. તેવામાં કોડ સોફ્ટવેરથી ભાગળ તરફજતા ગણેશ યાત્રામાં ઇમર્જન્સી માટે ફાયરની તેમજ એમ્બ્યુલન્સના વાહનને ગણતરીની મિનિટોમાં લોકોએ રસ્તો કરી આપ્યો હતો. તેવો <br /> <br />વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકોની સદભાવના સામે આવી છે.