વલસાડના ધરમપુરમાં આખલાનો આતંક જોવા મળ્યો છે. જેમાં દસોંદી ફળિયામાં બે આખલાઓ બાખડ્યા હતા. તથા આખલાઓ બાખડતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તેમજ <br /> <br />આખલાઓ બાખળતા ત્રણ જેટલી બાઈકને નુકસાન થયુ છે. ત્યારે ફાયર વિભાગની ટીમે આખલાઓને છૂટા પાડ્યા હતા. એક કલાક આખલાની લડાઈથી સ્થાનિકોમાં ભયનો માહોલ બન્યો <br /> <br />હતો. તથા સ્થાનિકોએ વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે.