Surprise Me!

સુરતના કામરેજ તાલુકામાં દીપડાના આંટાફેરા વધ્યા

2022-09-01 907 Dailymotion

સુરતના કામરેજ તાલુકામાં દીપડાના આંટાફેરા વધ્યા છે. જેમાં ધોરણ પારડી ગામે 10 દિવસમાં બીજી વાર દીપડો દેખાયો છે. તેમાં દીપડાની લટાર CCTVમાં કેદ થઈ છે. તથા રહેણાક <br /> <br />વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. જેમાં દીપડાઓ રહેણાક વિસ્તારમાં ખોરાકની શોધમાં આવી રહ્યા છે.

Buy Now on CodeCanyon