Surprise Me!

ડ્રગ્સનું નેટવર્ક તૂટી રહ્યું છે: હર્ષ સંઘવી

2022-09-01 41 Dailymotion

ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગોપાલ ઈટાલિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આજે ડ્રગ્સનું નેટવર્ક તૂટી ગયું છે. ગુજરાત પોલીસ યુવાન લોકોને ડ્રગ્સના દુષણથી બચાવી રહી છે

Buy Now on CodeCanyon