રાજકોટમાં સિટી બસ સંચાલનમાં બેદરકારીનો વધુ એક વીડિયો વાયરલ
2022-09-02 1 Dailymotion
રાજકોટમાં સિટી બસ સંચાલનમાં બેદરકારીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિટી બસમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. તેમજ બસમાં ક્ષમતા કરતા વધુ <br /> <br />મુસાફરો હોવાથી વિદ્યાર્થીઓએ દરવાજે લટકતા મુસાફરી કરવી પડે છે.