Surprise Me!

CM ભૂપેન્દ્ર પટેલની સામે કલેક્ટરને ખખડાવ્યા

2022-09-02 4,248 Dailymotion

સાંસદ પૂનમ માડમે ચાલુ કાર્યક્રમમાં કલેક્ટરને ખખડાવ્યા છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલની સામે કલેક્ટરને ખખડાવ્યા છે. તેમાં ત્રણ પ્રધાનો સિવાય કોઈનું સ્વાગત નહીં કરાતા સાંસદ <br /> <br />વિફર્યા હતા. તેમજ સાંસદ પૂનમ માડમે મુખ્યમંત્રીની સામે ઊભા રહી જામનગરના કલેક્ટરનો ઊધડો લીધો હતો. તથા કલેક્ટર બચાવની મુદ્રામાં ઊભા રહ્યાં હતા.

Buy Now on CodeCanyon