Surprise Me!

સિનિયર સિટિઝનો માટે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય

2022-09-03 1 Dailymotion

ગુજરાતમાં 60 વર્ષથી ઉપરની વયના લોકો માટે અલાયદી સુવિધા ઉપલબ્ધ થશે. રાજ્યના એક કરોડ કરતા વધુ સિનિયર સિટિઝનોને મળશે લાભ. હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, ઓપીડીમાં અલાયદી સુવિધા મળશે. <br />સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે હેલ્પલાઈન પણ જાહેર કરી

Buy Now on CodeCanyon