જામનગરમાં લવ જેહાદનો બનાવ સામે આવ્યો છે. જેમાં લવ જેહાદને પ્રોત્સાહન આપતો વીડિયો સામે આવ્યો છે. તેમાં મુસ્લિમ યુવકે હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા અરજી કરી હતી. જેમાં

સરકારી કર્મી સામે દીકરીઓના સોદા કરતા હોવાનો આરોપ છે. તેમાં સેવા સદન સબ-રજીસ્ટ્રારમાં આંતર ધર્મીય લગ્ન માટે મલેક મહમદયુસુફ હુસેન નામના મુસ્લિમ શખ્સ દ્વારા હિન્દુ

સમાજની દીકરી સાથે લગ્ન કરવા માટે અરજી કરી હતી. તેમાં સરકારી કર્મચારીઓ પોતાના ખીચા ભરવા બેન દીકરીઓના સોદા કરતા હોવાના આક્ષેપ છે.

રજીસ્ટ્રાર વિભાગના જવાબદાર અધિકારી હરેશભાઈ કુકડિયા દ્વારા લગ્ન નોંધણી માટેની અરજી જે નોટિસ બોર્ડે ઉપર લગાડવા આવે છે તેમાં જાણી જોઈને ઇરાદા પૂર્વક ઈનવર્ડ નંબર કે

તારીખ લખેલ ના હતી. તેથી સમગ્ર બનાવ અંગેનો વીડીયો વાયરલ થયો છે.