Surprise Me!

Video: તાજું જન્મેલુ સિંહબાળ પિતા સાથે હળવા મૂડમાં

2022-09-04 623 Dailymotion

જુનાગઢમાં સિંહબાળનો મસ્તી કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગીર જંગલ વિસ્તારનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ જંગલમાં વેકેશન ચાલી રહ્યું <br /> <br />છે. તાજું જન્મેલુ સિંહબાળ પોતાના પિતા સાથે હળવા મૂડમાં જોવા મળ્યું છે. તેમાં સિંહ પણ વ્હાલથી રમાડતા કેમેરામાં કેદ થયો છે.

Buy Now on CodeCanyon