રાજકોટમાં યુવકનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં અવારનવાર ફાયરિંગના વીડીયો સામે આવી રહ્યા છે. ત્યારે યુવકે ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં <br /> <br />પોસ્ટ કર્યો છે. જેમાં ધોળા દિવસે જાહેર રસ્તા પર આ રીતે વીડિયો બનાવાયો છે. તેમજ પોલીસનો ખૌફ ઉડતો જઈ રહ્યો હોય તેમ અવારનવાર ફાયરિંગના વીડિયો સામે આવી રહ્યાં છે. <br />"એકલો પણ એકડો" નામના ગીત પર યુવકે વીડિયો બનાવી હવામાં ફાયરીંગ કર્યું છે.