રાજકોટમાં ભારત-પાકિસ્તાન એશિયા કપ ટી 20 જંગમાં ભારતની વિજય માટે ગણેશ પંડાલમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેંમાં ત્રિકોણ બાગ ખાતે ગણેશજી સમક્ષ તિરંગા <br /> <br />ફરકાવી ભારતના વિજય માટે પૂજા કરવામાં આવી છે. તથા ગણેશ ભક્તો થયા એકત્ર થયા હતા. આજે પણ પાકિસ્તાન સામે સુપર સન્ડે છે. તેમાં આજે પણ પાકિસ્તાનને હરાવવા ભારત <br /> <br />ની ક્રિકેટ ટીમને આધ્યાત્મિક બલ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવી છે. તથા ગણેશ ભક્તો દ્વારા ગણેશજીને ક્રિકેટ મેચમાં વિજયની કામના કરાઇ છે.