Surprise Me!

કોંગ્રેસમાં રાજીનામા આપવાનો દોર યથાવત્ । યુવા અધ્યક્ષે રાજીનામું આપ્યું

2022-09-04 250 Dailymotion

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં ધડાધડ રાજીનામાં પડી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના યુવા અધ્યક્ષે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તો જોઈએ ‘છ વાગે 16 રિપોર્ટર’માં દેશભરના વધુ સમાચારો...

Buy Now on CodeCanyon