Surprise Me!

યુથ પ્રમુખનો કોંગ્રેસ પરથી વિશ્વાસ ઉઠ્યો । અમિત શાહ અમદાવાદની મુલાકાતે

2022-09-04 33 Dailymotion

વિધાનસભા ચૂંટણી પહેલા યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથનું રાજીનામું આપી દીધું છે. તેમણે કાર્યકર્તાઓના સંબોધન સાથેનો લેટર વોટ્સએપ કર્યો છે અને કોંગ્રસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તો અન્ય સમાચારોમાં આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવદની મુલાકાતે આવ્યા છે. તેમણે આ મુલાકાત દરમિયાન વાડજમાં 4 સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કર્યું છે. તો જોઈએ ‘સંદેશ સુપર ફાસ્ટ’માં વિશ્વ અને દેશના મહત્વના સમાચારો...

Buy Now on CodeCanyon