દરેક દંપત્તિને ઈચ્છા હોય છે કે તેને સુંદર અને સ્વસ્થ સંતાન થાય ...પરંતુ ઘણી વખત વિવાહ બાદ સંતાન થવામાં સમસ્યા આવતી હોય છે જેથી વંશવૃદ્ધિ થતી નથી..ત્યારે આજે ગણેશોત્સવનાં છઠ્ઠા દિવસે જાણીશુ દુર્વાનાં કેટલાક ચમત્કારિક ઉપાય કે જેનાથી નિસંતાન દંપત્તિને થશે સંતાનની પ્રાપ્તિ...
