Surprise Me!

ભગવાન શિવજી પર બફાટ બાદ પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ માગી માફી

2022-09-06 654 Dailymotion

સોખડાના પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ માફી માંગી છે. જેમાં અમેરિકાના શિબિરમાં પ્રવચન દરમ્યાન મહાદેવ ભગવાનને લઈને વિવાદાસ્પદ શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમજ <br />એક યુવકની લાગણીની વાત ના ભાવ આપવાની કોશિશ કરી છે. તથા મારી ભૂલ થઈ છે તમામ શિવ ભક્તોની માફી માંગુ છું. તેમજ પ્રબોધ સ્વામીએ પણ મને કડક શબ્દોમાં સૂચન કર્યું <br /> <br />છે. તેમજ શિબિર દરમ્યાન મને મૌન અને 7 દિવસના ઉપવાસ આપ્યા છે. તથા પ્રબોધ સ્વામીએ મને તેજ સમયે શિક્ષા આપી દીધી છે.

Buy Now on CodeCanyon