Surprise Me!

ભુજના કુકમા નજીક ST બસ અકસ્માતનો વીડિયો થયો વાયરલ

2022-09-06 2,107 Dailymotion

ભુજના કુકમા નજીક ST બસ અકસ્માત કેસમાં ડ્રાઈવરે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. જે સમગ્ર ઘટનાના CCTV <br /> <br />ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એસટી બસે વાહનો તથા રાહદારીઓને અડફેટે લીધા હતા. તથા વીડિયોમાં પુરપાટે આવી રહેલી એસટી બસ જોઈ શકાય છે. તાજેતરમાં જ ભુજ તાલુકા કુકમા <br /> <br />ગામ નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો.

Buy Now on CodeCanyon