Surprise Me!

વડોદરામાં રખડતાં ઢોર બાદ રખડતા ઘોડાનો ત્રાસ

2022-09-06 359 Dailymotion

વડોદરામાં રખડતાં ઢોર બાદ રખડતા ઘોડાનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં ઢોર પાછળ દોડતા ઘોડાઓના ઝુંડનો વીડિયો વાઇરલ થયો છે. તેમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર ઢોર બાદ હવે <br /> <br />ઘોડાઓનું રાજ છે. તેમજ વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. શહેરના ભાયલી વિસ્તારમાં જાહેર માર્ગ પર ઘોડાઓએ અડિંગો જમાવ્યો છે. ઢોર પકડવામાં નિષ્ફળ પાલિકા સામે <br /> <br />હવે ઘોડા પકડવાનો પડકાર છે.

Buy Now on CodeCanyon