Surprise Me!

દેશનાં અનેક રાજ્યોમાં એકસાથે ITનાં દરોડા

2022-09-07 48 Dailymotion

દિલ્હી, યુપી, ગુજરાત સહિતનાં રાજ્યોમાં દરોડા. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણામાં પણ કાર્યવાહી. 100થી વધુ જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા. રાજકીય પક્ષોનાં નામે બોગસ ડોનેશનની તપાસ. ટેક્સ ચોરી કરી કરોડોનું કૌભાંડ આચર્યાની આશંકા. રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર યાદવને ત્યાં ITની રેડ. મંત્રી રાજેન્દ્ર યાદવના 53 સંબંધીઓને ત્યાં ITની તપાસ. છત્તીસગઢમાં સ્ટીલ અને દારૂના વેપારીઓને ત્યાં સર્ચ. UPના 24 શહેરોમાં આયકર વિભાગે દરોડા પાડ્યા.

Buy Now on CodeCanyon