Surprise Me!

લોકસભા ચૂંટણી : હારેલી બેઠકો જીતવા ભાજપે રોડ મેચ તૈયાર કર્યો

2022-09-07 14 Dailymotion

ભાજપે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે કેન્દ્રીય મંત્રીઓ સાથે 144 લોકસભા બેઠકો પર પાર્ટીને મજબૂત કરવાની કવાયતની સમીક્ષા કરી હતી. આ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે બની જાય છે, કારણ કે આવા સમયે જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની બુધવારથી "ભારત જોડો યાત્રા" શરૂ થવાની છે અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હીમાં વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરોધી તમામ દળોને એક કરવાનો પ્રસાય કરવાના પ્રયાસોમાં લાગ્યા છે. તો ‘છ વાગે 16 રિપોર્ટર’ પાસેથી જાણીએ દેશના વિવિધ સમાચારો...

Buy Now on CodeCanyon