Surprise Me!

MSUમા M.Comમાં એડમિશનના મળતા વિદ્યાર્થીઓનો હોબાળો

2022-09-08 1 Dailymotion

શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં M.Comમાં એડમિશન ના મળતા આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ખાતે હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ શ્રી કૃષ્ણનું ભજન કરી સત્તાધીશો વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ખાતે જમીન પર બેસી સત્તાધીશો સામે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ ભજન કર્યું હતું. જમીન પર બેસેલા વિદ્યાર્થીઓએ એક સાથે બોલ્યા હતા.

Buy Now on CodeCanyon