Surprise Me!

Video: છોટાઉદેપુરની ઓરસંગ નદીમાંથી માંસાહારી માછલી મળી

2022-09-09 1,337 Dailymotion

છોટાઉદેપુરની ઓરસંગ નદીમાંથી સકર માઉથ કેટફિશ મળી આવી છે. જેમાં બહાદરપુરા પાસે ઓરસંગ નદીમાંથી માછલી મળી છે. તેમાં માછીમારની જાળમાં આવી કેટફિશ આવી હતી. <br />સકર માઉથ કેટફિશ માંસાહારી માછલી ગણવામાં આવે છે.

Buy Now on CodeCanyon