Surprise Me!

કેન્દ્ર રાજ્ય વિજ્ઞાન પરિષદની શરૂઆત

2022-09-10 47 Dailymotion

આજે સાયન્સ સિટીના કાર્યક્રમમાં PM મોદી વર્ચ્યુલી જોડાયા હતા. સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્કલેવનું આયોજન કરાયું હતું. જેમાં PM મોદીના હસ્તે કોન્ક્લેવનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન થયું, આ સમયે CM ભૂપેન્દ્ર પટેલ સહિત વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં સત્રની શરૂઆત કરાઈ અને લીડરશિપ સત્ર અને નવ પ્લેનેરી સત્રો યોજાયા. 28 રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ કોન્ક્લેવમાં હાજર રહ્યા હતા. 8 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો કોન્ક્લેવમાં જોડાયા અને આ ઉપરાંત 250થી વધુ ડેલીગેટ્સ કોન્ક્લેવમાં જોડાયા હોવાની માહિતી છે.

Buy Now on CodeCanyon