Surprise Me!

અંબાજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો

2022-09-11 412 Dailymotion

બનાસકાંઠામાં અંબાજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. જેમાં વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી છે. ભાદરવી મેળો પૂર્ણ થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં અંબાજી <br /> <br />મંદિર સામેના માર્ગ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. તથા પોલીસ ટ્રાફિક હટાવવા સ્થળ પર હાજર છે.

Buy Now on CodeCanyon