Surprise Me!

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા

2022-09-11 270 Dailymotion

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. જેમાં સિવિલમાં પાણી ભરાયાનો વીડીયો સામે આવ્યો છે. તેમાં સિવિલના વોર્ડમાં પાણી ભરાતા દર્દીઓ પરેશાન થયા છે. વરસાદને પગલે <br /> <br />ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયાનો વીડિયો સામે આવ્યો છે.

Buy Now on CodeCanyon