સુરતમાં રૂ.8 લાખની વધુની ઘરફોડ ચોરી થઇ છે. જેમાં દિવસ દરમિયાન તસ્કરોએ હાથફેરો કર્યો છે. તેમાં ગત 8 સપ્ટેમ્બરેના ઘટના બની છે. જેમાં ચોરીની ઘટનાના CCTV સામે <br /> <br />આવ્યા છે. પરિવાર ચેન્નાઇ કેન્સરના ઈલાજ માટે ગયું હતું ત્યારે બંધ ઘરમાં લાખોની ચોરી થઇ છે. જેમાં રાંદેર ટાઉનમાં આવેલા પિંજારવાડનો બનાવ છે.