અમરેલીના લીલીયા પંથકમાં મુશળધાર વરસાદ થયો છે. જેમાં લીલીયા પંથકમાં મુશળધાર વરસાદથી તારાજી સર્જાઈ છે. તેમાં ખેડૂતોના ખેતરો વરસાદી પાણીથી છલોછલ ભરાયા છે. <br /> <br />તેથી વિપુલ દુધાતે સર્વે કરી સહાય આપવા CMને પત્ર લખ્યો છે. જેમાં ડ્રોન કેમેરાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ખેડૂતોના ખેતરો પાણીથી છલોછલ ભરાયા છે. તેમાં <br />લીલીયા વિસ્તારમાં સર્વે કરાવી સહાય ચૂકવવા માંગ કરાઇ છે.