મા ભગવતી સૌ ભક્તોનું કલ્યાણ કરનારી માતા છે..તેમના નામ સ્મરણમાં જ એટલુ બળ રહેલુ છે કે જાતકની આધિ વ્યાધી ઉપાધી તમામ દુર થઇ જાય છે ત્યારે તેમની ભજન વંદના થકી આવો આપણે તેમની અસીમ કૃપા પ્રાપ્ત કરીએ.. <br />મહાલક્ષ્મીની કૃપા માટે ભાદરવા માસમાં કરાય છે 16 દિવસનું વ્રત...શું છે આ વ્રતનો મહિમા...જાણીશુ