વલસાડ જિલ્લામાં આજરોજ પણ વરસાદી માહોલ જામ્યો જેને પગલે જિલ્લામાં ઠેરઠેર પાણી ભરાવવામાં દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જિલ્લામાં ભારે વરસાદને લઈ 24 જેટલા રસ્તાઓ બંધ <br /> <br />કરવામાં આવ્યા છે. તો વલસાડ શહેરના અંડરપાસમાં પાણી ભરાવાથી અનેક વાહન ચાલકો ફસાયા છે. તથા વલસાડ ધરમપુર સ્ટેટ હાઇવે પર પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો <br /> <br />છે. સાથે જિલ્લાના તમામ તાલુકોમાં વરસાદી માહોલ જામ્યો છે. તેથી નદી નાળાઓ છલકાયા છે.