સુરતમાં બાઈક પર વીડિયો વાયરલ કરનારા પકડાયા છે. જેમાં બે દિવસ પહેલા સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. તેમાં જાહેર રોડ પર હાથમાં ચાકુ લઈ બાઈક નીકળ્યા હતા. જેમાં <br />ઉધના વિસ્તારનો વીડિયો હોવાનું સામે આવ્યો છે. તેમાં ઉધના પોલીસે ત્રણ લબર મૂછીયાની ધરપકડ કરી છે. જેમાં સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બનાવવાના ચક્કરમાં વીડિયો બનાવ્યો <br /> <br />હતો.