Surprise Me!

પાંડેસરામાં લિફ્ટ તૂટી । મેમનગરમાં BRTSમાં આગ

2022-09-16 58 Dailymotion

આજે ટોપ ન્યૂઝમાં અમે મહત્વના સમાચારો લઈને આવ્યા છે, આ મહત્વના સમાચોમાં સુરતના પાંડેસરમાં આવેલ પ્લેટીનિયમ કોમ્પલેક્સમાં એક લિફ્ટ તૂટવાની ઘટના બની છે, જેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા છે. તો અન્ય એક મહત્વના સમાચારોમાં અમદાવાદના મેમનગરમાં BRTSની બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મેમનગરરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તો જોઈએ ‘સંદેશ ટોપ ન્યૂઝ’માં વધુ મહત્વના સમાચારો...

Buy Now on CodeCanyon