સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવતા વાહન ચાલકોને વાહન <br /> <br />ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમાં કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ પણ સર્જાયો છે. જેમાં અડધો કલાકથી ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે.