Surprise Me!

જાણો વિશ્વના સૌથી પહેલા રોબોટ CEO વિશે.....

2022-09-18 37 Dailymotion

ઘણી સાયન્સ ફિક્શન મૂવીઝમાં, રોબોટ્સ ગ્રહ પર શાસન કરતા જોવા મળતા હોય છે અત્યાર સુધી આપણે સૌ આવી ફિલ્મોને મનોરંજન તરીકે લેતા હતા પરંતુ ચીનની એક કંપનીના તાજેતરના CEO તરીકે રોબોટની પસંદગી કરી છે. મેટાવર્સ ફર્મે તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે AI-સંચાલિત વર્ચ્યુઅલ હ્યુમનૉઇડ રોબોટની પસંદગી કરી છે.

Buy Now on CodeCanyon