Surprise Me!

જુનાગઢમાં BJP મહિલા કોર્પોરેટરના પતિનો વીડિયો વાયરલ

2022-09-19 1,533 Dailymotion

જુનાગઢમાં BJP મહિલા કોર્પોરેટરના પતિનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ધીરેન કારીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. ખોટા કેસમાં ફસાવવાનો <br /> <br />પોલીસ પર આરોપ લગાવ્યો છે. તેમાં સ્ટેટ વિજિલન્સની ટીમે રૂ.22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. ભાજપના મહિલા કોર્પોરેટર નિશાબેન કારીયાના પતિ ધીરેન કારીયા <br />સ્ટેટ વિજિલન્સ દ્વારા પકડવામાં આવેલ રૂ. 22 લાખના વિદેશીદારૂમાં ધીરેન કારિયાનો દારૂ હોવાનું ખુલ્યું છે. તથા બાંટવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

Buy Now on CodeCanyon