સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉમરાનો મધર ઈન્ડિયા ડેમ છલકાયો છે. તેમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. પાણીની આવકમાં વધારો થતાં અંબિકા નદી <br /> <br />પ્રભાવિત થઈ છે. જેમાં મધર ઇન્ડિયા ડેમ છલકાતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે.