આકાશમાં જોવા મળ્યું તારા જેવું લાંબી લાઈનો આકશમાં રેલ ગાડી જેવા દ્રષ્યો જોવા મળતા લોકોમાં કુટુંહલ લોકો મોટી સઁખ્યામાં આકાશમાં જતું તારાજેવી લાઈનો ને મોબાઈલ માં કરી કેદ