Surprise Me!

કેશોદમાં માહી ડેરીમાં ઘુસી જઈ ટોળાએ હજારો લીટર દૂધ ઢોળી નાખ્યું

2022-09-22 81 Dailymotion

ગતરોજ માલધારીઓની દૂધ હડતાલને પગલે કેશોદમાં માહી ડેરીમાં દૂધ ઢોળી નાખવાની ઘટના સહીત અન્ય એક દુધના ધંધાર્થીનું દુધ ઢોળી નાખવાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ ગીરીરાજ ડેરીમાં બાઈક સવારો બેફામ બની દુકાનમાંથી 3 કેન ખેંચી લઈ રોડ પર આશરે 100 લીટર દુધ ઢોળી નાખ્યું હતું. દુધ ઢોળી નાખનાર ટોળાના સ્પષ્ટ ઓળખી શકાય તેવા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.

Buy Now on CodeCanyon