Surprise Me!

તાપીના મુબારકપુરની શાળામાં મધ્યાહન ભોજનમાં જીવાત નીકળી

2022-09-24 1 Dailymotion

તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુબારકપુર શાળાની બેદરકારીની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાંથી જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ સહીત વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો.

Buy Now on CodeCanyon