અરવલ્લીના મેઘરજમા ઝવેરીની નજર ચૂકવીને દાગીના ચોરતી મહિલા ગેંગ ઝડપાઇ છે. જેમાં દુકાનના સીસીટીવીને આધારે ભાંડો ફુઠ્યો છે. તેમાં મેઘરજ એસએચ નામની ઝવેલર્સની <br /> <br />દુકાનમાં આ ઘટના બની છે. જેમાં મહિલા દ્વારા સોનાની બુટ્ટી મોઢામાં મૂકી ચોરી કરાઈ હતી. તેમાં દુકાનદારનો દીકરો પોતાના ઘરે મોબાઈલમાં સીસીટીવી જોતો તે સમયે ઘટના સામે <br /> <br />આવી હતી. તેથી મેઘરજ પોલીસને ઘટનાની જાણ કરવા છતાં ગુન્હો નોંધાયો નથી.