અમરેલી સાંસદને વીડિયો કોલ બાદ ધમકી મળી છે. જેમાં અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. તેમાં વીડિયો કોલ બાદ ધમકી મળતા PAએ ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમે <br /> <br />ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. અમરેલી સાંસદના મોબાઈલમાં અશ્લિલ વીડિયો કોલ આવ્યો કોલ રિસીવ થતા સ્ક્રિન શોર્ટ લેવાયો છે. તથા સાંસદ નારણ કાછડીયાને વીડિયો <br /> <br />વાયરલ કરવાની ધમકી આપવામાં આવી છે. જેમાં અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવતા રિસીવ કરતા વીડિયો કોલમાં અશ્લીલતા દેખાતા સાંસદે વીડિયો કોલ કટ કર્યો હતો.