Surprise Me!

સી.આર પાટીલે વહેલી ચૂંટણી અંગે આપ્યું નિવેદન

2022-09-26 2,438 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 10 થી 12 દિવસ વહેલા થવાના એંધાણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપી દીધા છે. <br /> <br />સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને સંબોધતિ વખતે કહ્યું કે ગત વર્ષે ચૂંટણી 12 ડિસેમ્બરે હતી. આ વખતે ચૂંટણી ગત વર્ષ કરતાં વહેલી થઇ શકે છે. ચૂંટણી નવેમ્બરમાં પૂર્ણ થવાના સંકેત છે. <br /> <br />ભાજપનાં કાર્યકરોને પાટીલે સલાહ આપી કે દિવાળીમાં સુષુપ્ત અવસ્થાનમાં ન આવી જતા. દિલ્હીથી આવનારા રિટર્ન ટિકિટ કઢાવી લે. બિલાડીની ટોપની જેમ પક્ષો ફૂટી નીકળ્યા છે.

Buy Now on CodeCanyon