Surprise Me!

કાર્યકરોનો જુસ્સો વધારવા વેરાવળમાં સાંસદ રાજેશ ચુડાસમા ગરબે ઘૂમ્યા

2022-09-26 2 Dailymotion

વેરાવળમાં સાંસદ રાજેશ ચુડાસમા ગરબે ઘૂમ્યા છે. જેમાં ભાજપ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રિ ઉત્સવ યોજવામાં આવ્યો છે. તથા કાર્યકરોમાં જુસ્સો વધારવા ભાજપના નેતા ગરબે <br /> <br />ઘૂમ્યા છે. જેમાં સાંસદ ચુડાસમાનો ગરબે ઘૂમતાનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ કાર્યકરો, પદાધિકારીઓ કેસરી ટોપી, ખેસ પહેરી જોડાયા છે. તેમાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા <br /> <br />ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર પણ ગરબે ઘૂમ્યા છે. જેમાં કાર્યકરોનો જુસ્સો વધારવા ભાજપના પદાધિકારીઓ પણ મનમૂકીને ગરબે ઘૂમ્યા છે.

Buy Now on CodeCanyon