આણંદમાં યુવતીને માર મારતાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બસમાં યુવતીની યુવકે છેડતી કરી હતી. તેમાં બોરસદ-બદલપુર બસનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એક છોકરીને માર <br /> <br />મારવાનો વીડિયો વાયરલ થતા છોકરા દ્વારા છોકરીની છેડતી કરી હોવાથી મામલો બિચક્યો હતો. તેમાં સમગ્ર ઘટનામાં બસના કંડકટર દ્વારા ઝગડો રોકવાની કોશિશ ન કરતા સ્થાનિકોમાં <br /> <br />આક્રોશ છે.